×

પશુપાલન શાખાની કલ્યાણકારી યોજનાઓની માહિતી દર્શાવતુ પત્રક

શાખાનું નામ:પશુપાલન શાખા તા: નવેમ્બર અંતીત

ક્રમ યોજનાનું નામ  ભૌતિક  નાણાકીય
લક્ષ્યાંક સિધ્ધી ટકાવારી લક્ષ્યાંક સિધ્ધી ટકાવારી  બચત ગ્રાંટ 
પશુ સારવાર ૪૯૯૦૭
રસીકરણ  ૮૫૦૦૦ ૧૦૫૪૨૯ ૧૨૪
ખસીકરણ ૨૯૨૫ ૧૯૧૧ ૬૫
કૃત્રિમ બીજદાન ૯૬૦૦ ૩૯૨૬ ૪૧
દુધ ઉત્પાદન હરીફાઇ  ૨૧ ૨૧ ૧૦૦
પશુપાલન વિસ્તરણ ઝુંબેશ  ૨૨૮ ૧૬૩ ૭૧
આર.પી/સી.બી.પી.પી/બી.એસ.ઈ સર્ચ  ૬૮૪ ૪૮૬ ૭૧
ફોડર મીનીકીટ (એકીકૃત)  ૯૮ ૯૮ ૧૦૦
ફોડર મીનીકીટ (અંગભુત)  ૨૦૨
૧૦ ફોડર મીનીકીટ (કૃષિ મહોત્સવ)  ૩૦ ૩૦ ૧૦૦
૧૧ પશુ આરોગ્ય મેળા  ૯૬ ૮૦ ૮૩
૧૨ સંકલ્પ પત્ર મેળા  ૧૭ ૧૨ ૭૧
૧૪ જિલ્લા શિબિર ૩૦૦૦૦૦/- ૩૦૦૦૦૦/-
૧૫ તાલુકા શિબિર * ૪૦ ૬૨૫૦૦૦/- ૨૫૦૦૦૦/- ૪૦ ૩૭૫૦૦૦/-
૧૬ બકરા એકમ (ખાસ અંગભુત) * ૧૦૦ ૯૦૦૦૦/- ૯૦૦૦૦/-
૧૭ બકરા એકમ (જનરલ) * ૧૦ ૧૦ ૧૦૦ ૩૦૦૦૦૦/- ૩૦૦૦૦૦/-
૧૮ ચાફ કટર (ખાસ અંગભુત) * ૧૨ ૨૫ ૯૦૦૦૦/- ૯૦૦૦૦/-
૧૯ ચાફ કટર (એકીકૃત) * ૧૦ ૧૮ ૧૮૦ ૨૭૦૦૦૦/- ૩૦૦૦૦/- ૧૧ ૨૪૦૦૦૦/-
૨૦ વાછરડી પ્રોત્સાહન યોજના ૧૨૩ ૬૧ ૫૦ ૧૮૪૦૦૦/- ૧૮૪૦૦૦/-
૨૧ કૃમિનાશક દવા પિવડાવવી ૬૦૦૦૦ ૧૦૫૭૭૦ ૧૭૬
૨૨ કૃષિ મહોત્સવ દરમ્યાનની સારવાર ૪૩૨૬૮
૨૩ કૃષિ મહોત્સવ સિવાયના કેમ્પોની સારવાર ૧૧૫૫૦
૨૪ નિદાન માટે નમુના માટે તપાસ ૧૪૦૦ ૧૨૭૪ ૯૧

* બકરા એકમ (ખાસ અંગભુત) નો ખર્ચ માહે.ડીસેમ્બર ૨૦૧૭ અંતિત પડી જશે.

* બકરા એકમ (જનરલ) નો ખર્ચ માહે.ડીસેમ્બર ૨૦૧૭ અંતિત પડી જશે.

*ચાફ કટર (ખાસ અંગભુત) નો ખર્ચ પણ માહે.ડિસે.૨૦૧૭ અંતિત પડી જશે.