×

શાખાનો સેવાકીય વિસ્તાર

આયુર્વેદ શાખા અંતર્ગત કુલ ૧૧ આયુર્વેદ અને ૫ હોમીઓપેથીક દવાખાનાઓ નીચેના સ્થળ- શહેર/ ગામ લેવલે હાલમાં કાર્યરત છે.

તાલુકા નું નામ

આયુર્વેદ દવાખાના

હોમીઓપથી દવાખાના

મોરબી

૧.મોરબી જનરલ હોસ્પીટલ – આયુર્વેદ વિભાગ

૨.માણેકવાડા

૩.લખધીરનગર

૧.મોરબી સિવિલ

ટંકારા

 

૧.ટંકારા

હળવદ

૧.હળવદ

૨.સુસવાવ

૩.સાપકડા

૪.રણમલપુર

૧.ઘનશ્યામગઢ

 

વાંકાનેર

૧.પીપળીયા રાજ

૧.જોધપર

માળીયા મીંયાણા

૧.ભાવપર

૨.જૂના ઘાટીલા

૩.મોટા દહીસરા

૧. દેરાળા